Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 23
________________ ૬ : શ્રીમદ્દ અને ગાંધીજી માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળે.” “ કવિની સાથે આ પરિચય બહુ આગળ ચાલે. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જે તે સંસકારી ન હોય, તે તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારે હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાન મેળાપ શોભે અને જગતને શોભાવે. કવિ સંસ્કારી અને જ્ઞાની હતા.” ૧૯ આમ પહેલી જ મુલાકાતથી ગાંધીજી શ્રીમદ્દ પ્રત્યે આકર્ષાયા, તેમને વિલાયતને પવન હળ પડ્યો, અને જ્ઞાન મેળવવા વિલાયત જવું પડે તે તેમની માન્યતા શ્રીમદુના મેળાપથી દૂર થઈ ૧૯. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” ૫. ૪૪, આ જ પ્રસંગ ગાંધીજીએ પિતાની “આત્મકથા”ના બીજા ભાગના પહેલા પ્રકરણમાં પણ આલેખે છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110