________________
શ્રીમદ્ અને ગાંધીજી : } ૧
(૨) ‘તેમને માનીને મેાક્ષ ખરા કે?' એને ઉત્તર સહજ છે. જીવને સવ રાગ, દ્વેષ, અજ્ઞાનના અભાવ અર્થાત્ તેથી છૂટવું તે મેાક્ષ છે. તે જેના ઉપદેશે થઇ શકે તેને માનોને, અને તેનુ પરમા સ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઇ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય, ત્યારે મેાક્ષ થવા સભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મેાક્ષના હેતુ નથી. તેના સાધનના હેતુ થાય છે; તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા ચેાગ્ય નથી.
( અ. ૮-૨૧ ના ઉત્તરાધ)
૨૬. પ્ર૦—બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્ર્વર તે કાણું ? સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તેા તે વાત મધ એસી શકે તથા તેવા બીજા કારણેાથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણામાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org