Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 85
________________ ૬૮ : શ્રીમદ્ અને ગાંધીજી જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપચના વિશેષ ચાગ નહિ હાવાથી તમારી સવ્રુત્તિએ વિશેષતા પામી, તેમ રાજકેટ જેવામાં કઠણ પડે એ યથાથ છે; પણ કાઈ સારાં આ ક્ષેત્રમાં સત્સ`ગાદિ યાગમાં તમારી વૃત્તિએ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિએ જોતાં તમને નાતાલ અનાય ક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ ચેાગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુ'ક આત્મનિરાકરણ ન થાય, તે રૂપ હાનિ માનવી કઈક વિશેષ ચાગ્ય લાગે છે. " ' અત્રેથી આ આચારવિચાર' સાચવવા સધી લખ્યુ હતુ. તે આવા ભાવાર્થ માં લખ્યું હતુંઃ— આય આચાર' એટલે મુખ્ય કરીને યા, સત્ય, ક્ષમાદિ ગુણાનુ આચરવું તે; અને આય વિચાર' એટલે મુખ્ય કરીને આત્માનુ` અસ્તિત્વ, નિત્યત્વ, વ માનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણેા, તે કારણેાની નિવૃત્તિ અને તેમ થઈ અવ્યાખાધ આનંદસ્વરૂપ અભાન એવા Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110