Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 84
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૭ આણંદ, આસો સુદ, શુક્ર ૧૯૫૨ આત્માથી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલે કાગળ મળ્યું હતું. આ કાગળથી ટુંકામાં ઉત્તર લખે છેઃ નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદુવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈછા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરૂં, એમ માનવામાં હાનિ નથી; કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિદનને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણુ કરીને નહિ; પણ જેની સદુવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય, અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિમાં સ્વતંત્રપણે રહેવાનું હોય તે અભક્ષ્યાદિ વિષેમાં તે દેષિત થાય એમ લાગે છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110