Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 108
________________ પરિશિષ્ટ ( ૨૭ પ્રશ્નોના પત્રમાં આવતાં જૈન અને વેદાંત દર્શન પરત્વે શ્રી ભગવદ્ગીતાના આધારે કેટલાક સૈદ્ધાંતિક સમન્વય ) આત્માનું કર્તૃત્વ-ભાકતૃત્વ नादन्ते कस्यचित् पापं न चैव सुकृतं विभूः । अज्ञानेन आवृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ “ કાઇ પણ પાપ અને પુણ્યના કાઇ બીજો છે એમ ન માને પણ જીવાત્માઓનું જ્ઞાન પેાતાના અજ્ઞાનથી અથવા એના જ્ઞાનચક્ષુએ ભિડાઈ જવાથી ઢંકાઈ જાય છે, તેથી તેઓ મેડ પામે, ” ( ગીતા અધ્યાય ૧-૧૫ ) ઇશ્વરનું અકત્વ !! न कर्त्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । न कर्मफलं संयोगं, स्वभावस्तु प्रवर्तते ॥ “ જગતનું કર્તૃત્વ કે જીવેાના કર્મોનુ સન કરવું એ ઇશ્વરનુ` કા` નથી, તેમજ કાઈ પણ કર્યું કે કાઇ જીવાના કર્માનાં ફળ એમને અપાવવા એમાં પણ આવશ્યક્તા નથી. જગતમાં જે કંઇ દેખાય છે, એ બધુ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110