Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 104
________________ શ્રીમદ્ અને ગાંધીજી : ૮૭ *; કરવાનુ` જણાવતાં મ॰ ગાંધીજીએ વિ. સ’. ૧૯૮૨ કાકી પૂર્ણિમાએ અમદાવાદ માંડવીમાં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું કે— ચૈતન્ય-આત્માની જ એક તમન્ના “ જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવા જગતમાં કાઇના પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યના રાખીએ, ચાવીસે કલાક, રખેને એ હમેશા ખબરદારી કરનારા દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચદ્રના જીવનમાંથી તેમની અન'ત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેએ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી ખકરી જેવાં રાંક મની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિ'હુ જેવા સમથ ખનીએ તા જીવનનુ સાથ ક્ય છે. ’ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110