Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 96
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૭૯ દયા-ધર્મની મૂર્તિ મ. ગાંધીજી ૧૫–૧૧–૧૯૨૧ના રોજ “શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ પ્રસંગે અમદાવાદમાં પ્રમુખસ્થાનેથી બેલ્યા હતા કે રાયચંદભાઈ સાથે મારે પ્રસંગ એક જ દિવસને ન હતો. ઈ. સ. ૧૮૯૧ના જનની આખરે મુંબઈમાં ઉતરીને હું પહેલવહેલે જે ઘરમાં ગયેલે તે મને બરાબર યાદ છે. ડે. મહેતાએ ને ભાઈ રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી એમના મરણાંત સુધીને અમારે સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયે છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણુ લીધું છે, પણ સૌથી વધારે કોઈને જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે. દયા–ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરે એ દયા-ધર્મ મને કવિશ્રીએ શીખવ્યું છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110