Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 89
________________ ૭૨ : શ્રીમદ્દ અને ગાંધીજી - એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સદ્દવૃત્તિની કંઈક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું એગ્ય દેખાતું નથી, જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું એગ્ય છે. બાળ ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિનાં કોઈ તેવા નિમંત્રણેમાં અન્નાહારાદિને બદલે નહિ રાંધેલ એ ફળાહાર આદિ લેતાં તે લેકને ઉપકાર સાચવવાને સંભવ વહેતો હોય, તે તેમ અનુસરે તે સારું છે. એ જ વિનંતિ. –પત્રાંક, ૭૧૭. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110