Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 90
________________ મ॰ ગાંધીજીની શ્રીમદ્ પ્રતિ ભવ્ય ભાવાંજલિ (મ॰ ગાંધીજીએ ‘શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ ’ ઉજવવા પ્રસંગે તથા પોતે લખેલ. ‘આત્મકથા' પુમાં શ્રીમદ્ના વિશિષ્ટ જીવન પરિચય આપેલ છે, તે અંગેના થાડાક જ્ઞાતવ્ય પ્રસંગેા પેટા મથાળાપૂર્વક અત્રે આપવામાં આવેલ છે, જે શ્રીમની વિશિષ્ટ જીવનવિભૂતિ સમજવા વિચારક માટે ઉપયેગી નિવડવા સંભવ. ) —સંગ્રાહક સ્કિન અને ટલાયથી ઉચ્ચપદ "The more I consider his life and his writings, the more I consider him to have been the best Indian of his times. Indeed, I put him much higher than Tolstoy in religious perception." ગાંધીજી C “ મારા જીવન પર શ્રી રાયચ'દ્રભાઇના એવા સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વન કરી શકતા નથી. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110