Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 79
________________ ૬૨ : શ્રીમદ્ અને ગાંધીજી સ્વરૂપ છે, એમ માનવા વર્ષમાં મારૂ વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાથે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેના ઉપદેશ તરીકે લાભ લેવા, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું; એ મને ઠીક લાગે છે. ૨૭. પ્ર~મને સપ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવા કે મારી નાખવા ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હેાય એમ ધારીએ છીએ. ઉ-સપ તમારું કરડવા દેવા એવુ' કામ ખતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો ઢેડુ અનિય છે’ એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાથે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સપને, તમારે મારવા કેમ ચાગ્ય હોય ? જેણે આત્મહિત ઈચ્છવુ' હાય તેણે તે ત્યાં પેાતાના દેહને જતા કરવા એ જ ચેાગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવુ ન હેાય તેણે કેમ કરવું ? Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110