Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 80
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૩ તે તેને ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિ. ભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારે એ ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય, તે તો અમને તમને સ્વને પણ ન હોય એ જ ઈચ્છવા ગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તર લખી પત્ર પૂરું કરું છું. ષટ્રદર્શનસમુચ્ચય” વિશેષ સમજવાનું યત્ન કરશે. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકેચથી તમને સમજવું વિશેષ મુંઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તો પણ તે વિશેષતાથી વિચારશે, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશે તો ઘણું કરીને તેને ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે ગ્ય લાગે છે, એજ વિનંતિ. લિ. આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. સંવત ૧૯૫ગ્ના આસો વદ ૬, શનિ, મુંબઈ, પત્રાંક, ૫૩૦ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110