Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 36
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૧૯ જણાવ્યું છે. અહીં સુધીની આત્માને લગતી બાબતો વિશે શ્રીમદે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર, છતાં કેાઈને પણ ગળે ઊતરે તેવી પ્રતીતિકર ભાષામાં લખ્યું છે. તે પછી જગતમાં પ્રવર્તતા જુદા જુદા ધર્મો વિશેના કેટલાક પ્રશ્નના ઉત્તરો શ્રીમદે આપ્યા છે. આર્યધર્મ, વેદની ઉત્પત્તિ, ગીતા કે વેદ ઈશ્વરકૃત કઈ રીતે ન હોઈ શકે, પશુ આદિના યજ્ઞથી પુણ્ય ન મળે વગેરેની વિચારણા શ્રીમદે જણાવી છે. એ જ રીતે જૈન, બૌદ્ધ, વેદાંત વગેરે પૌર્વાત્ય ધર્મની સ્થિતિ શ્રીમદે કેટલાક પ્રશ્નના ઉત્તરમાં જણાવી છે. રામાવતાર કે કૃષ્ણાવતારને ઈશ્વર ગણવાથી કેવા દોષ આવે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પુરાણના સ્વરૂપે સ્વીકારતાં કેવા ગૂંચવાડા ઊભા થાય, તે સર્વની છણાવટ શ્રીમદે તાર્કિક રીતે કરી છે. અને આ બધા સાથે ખ્રિસ્તી ધર્મ એ સર્વોપરી ધમ નથી, તેમાં પણ ઘણા દેષ પ્રવર્તે છે. તે પિતાને અભિપ્રાય શ્રીમદે દષ્ટાંતો દ્વારા સમજાવ્યું છે, જે પ્રતીતિકર છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110