Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 44
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૨૭ કર્તવ્ય હતું....મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું.... આજે વશ વર્ષ પછી તે વ્રતનું મરણ થતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તે ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું પાળી પણ રહ્યો હતો, પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે જોગવવા લાગે તે સને ૧૯૦૬ પહેલાં ભોગવ્યાનું મને સ્મરણ નથી. કેમકે તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ.”રદ વિ. સં. ૧૯૬રમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી રજૂ કરવા ગાંધીજીને લંડન મેકલવામાં આવ્યા. તે વખતે તેમના પર શ્રીમદે લખેલા પત્ર અને તેમણે કરેલું “આત્મસિદ્ધિશાસ્ત્ર”નું અંગ્રેજી ૨૬. “ આત્મકથા", પકરણ ૭-૮; “શ્રીમદ્દ અને ગાંધીજી” પૃ. ૬૫. મકાન Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110