Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 48
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૩૧ પણ થયા હતા. તેમણે ધર્મ એ તે મનુષ્યના પ્રત્યેક અંગમાં રહેલો હે જોઈએ, તે ભાવનાને શ્રીમદ્ પાસેથી જાણીને, તેને સંદેશે આખા જગતને પહેચાડ્યો. અને પિતાનું પ્રત્યેક કાર્ય પણ ધર્માનુસાર કરવાની તેઓ ચીવટ રાખતા હતા. અને એ તેમના ગુણોને લીધે ગાંધીજી દુનિયાભરમાં પ્રખ્યાત થયા. ગાંધીજીએ બતાવ્યું છે તે પ્રમાણે શ્રીમદે વ્યાપારમાં પણ ધર્મપાલન સંપૂર્ણ રીતે થઈ શકે છે તે સાબિત કરી બતાવ્યું હતું. એ જ પ્રમાણે આપણે ગાંધીજી માટે કહી શકીએ કે રાજકારણમાં પણ સંપૂર્ણપણે ધર્મપાલન થઈ શકે છે તે તેમણે સાબિત કરી બતાવ્યું. બંને મહાવિભૂતિઓએ એક એક એવા ક્ષેત્રમાં ધર્મનું સ્થાન બતાવ્યું કે જેમાં આજ સુધી દુનિયા એમ જ માનતી હતી કે તેમાં તો ધર્મને સ્થાન જ ન હોઈ શકે. બંનેમાં આમ ઘણા અંશે ધર્મ ઓતપ્રોત થઈ ગયો હોવાને લીધે તેમનાં સર્વ આચરણ, લખાણું વગેરે સત્યથી ભરેલાં, નિખાલસ, નિરાડંબર, સરળ અને હદયસ્પર્શી બન્યાં હતાં. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110