Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 47
________________ ૩૦ : શ્રીમદ્ અને ગાંધીજી આમ જોઇએ તે સત્ય, અહિંસા, બ્રહ્મચય વગેરે અનેક ખાખતમાં શ્રીમની ગાંધીજી ઉપર ઘણી ઊંડી અસર હતી. તેએ અને પાંચમહાવ્રતના હિમાય હતા. અંગત સ્વાર્થ જોવાની વૃત્તિ તેએ બેમાંથી કોઈનામાં પણ નહેાતી. અને તેથી જ તેઓ મને પરસ્પરના અત્યંત નિકટ પરિચયમાં ખૂબ સ્વાભાવિક તાથી આવી શકયા હતા. '' આમ છતાં બંનેના કાર્ય ક્ષેત્ર અલગ અલગ હતાં. શ્રીમદૂનું કાર્ય ક્ષેત્ર “ આત્મા ” હતુ. જેમ અને તેમ ત્વરાથી જન્મમરણના ફેરામાંથી છૂટવાનુ` તેમનુ ધ્યેય હતુ. અલબત્ત, તેએ માથે પડેલી સાંસારિક જવાબ દારીઓ પૂરી કરતા હતા, પણ તેમાં કાંયે તેમનુ ચિત્ત આસક્ત નહેાતું. પેાતામાં પ્રગટેલી ચમત્કારિક શક્તિઓને પણ શ્રીમદ્દે અંતરમાં જ શમાવી દીધી હતી, અને તેએ આત્મામાં જ મગ્ન બન્યા હતા; ત્યારે ગાંધીજી સમગ્ર માનવજાતના કલ્યાણ અર્થે કામ કરતા હતા. અને તે કાય કરવાની લાયકાત મેળવવા તેએ પૂરા પ્રયત્ની હતા. તેમ કરવામાં તેઓ સફળ Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110