________________
પર : શ્રીમદ્દ અને ગાંધીજી
નથી એ ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરને દીકરો છે, ને હતો, તે વાત પણ કઈ રૂપક તરીકે વિચારીએ તે વખતે બંધ બેસે; નહિ તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઇશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તે તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? બન્નેને અનાદિ માનીએ તે પિતાપુત્ર પણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચાર્યોથી મને એમ લાગે છે કે એ વાત યથાયોગ્ય નહિ લાગે.
૧૫. પ્રવ—જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે.
ઉ–એમ હોય તો પણ તેથી તે બનને શાસ્ત્ર વિષે વિચાર કરે ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથા, કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કઈ જ્ઞાનથી તેવી
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org