________________
શ્રીમદ્દ અને ગાંધીજી : ૨૯ સિદ્ધાંતોની પ્રેરણાનું મૂળ શ્રીમના તેમના પર પડેલા પ્રભાવમાં જોઈ શકાય છે. તે વિશે ગાંધીજીએ લખ્યું
ઘણીવાર કહીને લખી ગયો છું કે, મેં ઘણાના જીવનમાંથી લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખે છું.”૨૮ “...આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતે તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તે તે જેન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે
જ હતી. ૨૮ ૧૮. વિ. સં. ૧૯૭૮ની કાર્તકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન; “શ્રીમદ્દ અને ગાંધીજી ", પૃ. ૭ર.
૨૯, વિ. સં. ૧૯૯રમાં કાર્તકી પૂનમે ગાંધીજીએ આપેલું વ્યાખ્યાન; પૂ. ૯૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org