Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 43
________________ ૨૬ : શ્રીમદ્દ અને ગાંધીજી અને વિ. સં. ૧૯૬૨માં તેમણે પત્ની સહિતે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમદુની અસર હતી, તે જણાવતું એક પ્રકરણે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે – “સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. ક્યા પ્રસંગથી અથવા ક્યા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદુભ એ અત્યારે મને ખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.૨૫ અને એ વ્રતની પિતાના પર પડેલી છાપ વર્ણવતાં ગાંધીજીએ લખ્યું છે કે,– “સ્વપત્નીની સાથે વિકારી સંબંધને ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું ૨૫, “આત્મકથા ”, ભાગ ૩; પ્રકરણ ૭-૮; “ શ્રીમદ્દ અને ગાંધીજી”, પૃ. ૬૪. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110