Book Title: Shrimad ane Gandhiji
Author(s): Punyavijay
Publisher: Jamnadas P Sheth Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ ૨૪ : શ્રીમદ્દ અને ગાંધીજી થયેલી લડતને વ્યવસ્થિત રીતે ચલાવવાની જરૂર જણાતાં, તેઓ હિંદીઓને સહારે મેળવવા વિ. સં. ૧૫રના ઉનાળામાં હિંદ આવ્યા. હિંદ આવ્યા પછી ગાંધીજી, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી જવાબદારીને અદા કરવાની તૈયારીમાં ગૂંથાઈ ગયા. ભાષણે કરવાં, પત્રિકાઓ લખવી, દેશનેતાઓ સાથે સંતલસ કરવી વગેરે કાર્યોમાં તેમને સમય વિશેષપણે પસાર થવા લાગ્યો. આ રીતે સતત કાર્યભાર નીચે છ માસ પસાર થયા, ત્યાં તે તાકીદે પાછા આવવા તેમને ડરબનથી તાર મળે. તેથી વિ. સં. ૧૯૫૩ના શિયાળામાં તેઓ ફરીથી આફ્રિકા ગયા. તેઓ હિંદમાં હતા તે વખતે શ્રીમદ્ તે ગુજરાતમાં નિવૃત્તિ અર્થે વસતા હતા, તેથી તેઓને મેળાપ થઈ શક્યો નહોતે. આફ્રિકાથી ગાંધીજીને શ્રીમદ્દ સાથે પત્રવ્યવહાર ચાલતું હતું. વિ. સં. ૧૯૫૫માં બેઅર લડાઈ ચાલુ થઈ. તેમાં ગાંધીજીએ હિંદીઓ સહિત અંગ્રેજોને મદદ કરી. અંગ્રેજો જીત્યા. હવે હિંદીઓને જરૂર Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110