________________
૨૦ : શ્રીમદ્ અને ગાંધીજી
ગાંધીજીએ પૂછેલા પ્રશ્નાના શ્રીમદે આપેલા ઉત્તરે આપણે વાંચીએ ત્યારે તેમાં તેમની સત્યપ્રિયતા તરત જ નજરે ચડે છે. સવ ધમ ને પેાતાના જ્ઞાન તથા અનુભવની કસાટીએ ચડાવ્યા પછી જ તેમણે જૈન ધને શ્રેષ્ઠ ગણ્યા હતા. તેમ છતાં બીજા કાઈ પણ ધર્મ પ્રત્યે તેમણે અનાદર સેબ્યા ન હતા. પ્રત્યેક ધના સારા અંશે સ્વીકાર્યા પછી, તેના દોષ દર્શાવવા તે એટલી નમ્ર અને સચાટ ભાષા વાપરતા કે તેમનું લખાણ વાંચકને તે વિશે વિચારતા કરી મૂકે. વળી, શ્રીમદ્ પેાતાનાં લખાણેામાં કયાંયે અસદિગ્ધતા રહેવા દેતા નહિ; એટલુ જ નહિ તેએ શ’કાનુ સમાધાન કરતી વખતે, જીવ પાતે વિચાર કરીને ચેાગ્ય નિય પર આવી શકે એ રીતે આંગળી ચીંધીને ખસી જવાનું કાર્ય પણ કરતા. શ્રીમદે આપેલેા, “ સ ધર્મની ઉત્પત્તિ વેદમાંથી છે?” એ પ્રશ્ન કે “સપ કરડવા આવે ત્યારે તેને મારી નાખવા કે જીવ જતા કરવા ?' એ પ્રશ્ન કે એવા બીજા પ્રશ્નના ઉત્તરા આનાં સુ’દર ઉદાહરણેા છે. સર્પ વિશેના પ્રશ્નમાં સ્પષ્ટ
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org