Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 6
________________ ******************* છે. શ્રાવક યોગ્ય આચારવિચારાદિ ( B E ( સંગ્રહ () *** ૧ નવપદસ્વરૂપ જિન અને જૈન શબ્દની સાચી સમજ રાગ-દ્વેષ રહિત સમભાવથી જ ગમે તે ભવ્યાત્મા ગમે ત્યાંથી આ ભવસમુદ્રને તરી શકે છે.” રાગ, દ્વેષ અને મહાદિ (અંતરના) મહાવિકારેને વારનાર, અંતરના સઘળા દેને દૂર કરનાર અને અંતરમાં છૂપા રહેનારા કટ્ટા દુશ્મનને જીતી લેનારને જ જિન કહેવાય છે. સકળ દોષ રહિત જિન ભગવાને ભાખેલે ધર્મ જૈનધર્મ કહેવાય છે. એ ઉપરથી સહેજે સમજી શકાશે કે જૈન ધર્મ કે અમુક જાતિ કે કેમને નથી, પણ જે કઈ ઉપર જણાવેલા સકળ દોષ-વિકાર વગરના જિનેએ કહેલા શુદ્ધ નિર્દોષ ધર્મને અથવા ધર્મનાં ફરમાનને અનુસરે છે તે સઘળાને એ ધર્મ હોઈ શકે છે. એટલે કે જૈન ધર્મને વિશાળ દષ્ટિથી તપાસવામાં આવે તે તે આખી આલમને ધર્મ જણાય છે. એવે એ જૈન ધર્મ દરિયા જે ઊંડે અને ઉદાર [વિશાળ ] છે. ફક્ત નિષ્પક્ષપાતપણે તેનાં તવ તપાસવાથી તેની ખાત્રી થઈ શકે છે. પરમાર્થદશીને અમુક નામ સાથે તંત હેતો નથી. દેવ, ગુરુ અને ધર્મનાં નામ ગમે તે હોય પણ જે પરમાર્થમાં તફાવત ન હોય તે પછી તેને સ્વીકાર કરી લેવામાં કશો વાંધો આવતે જ નથી. એક જ વસ્તુના જુદાં જુદાં નામ હોઈ શકે છે તેમ છતાં તેમાં પરમાથે એક સરખો હોવાથી સમજુ માણસ તેમાં ઝગડે કરતા નથી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118