Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha
Author(s): Karpurvijay
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 5
________________ ચિદાન દુષ્કૃત પદ ( રાગ–આસાઉરી ) જ્ઞાનકળા ઘટ ભાસી જાકુ, જ્ઞાનકળા ઘટ ભાસી; તન ધન નહુ નાંહીં રહ્યો તાકુ, છિનમે ભયેા ઉદાસી, જાકુ ૧ તું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચે સકળ વિનાશી; એહવી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી. જાકૢ૦૨ મે' મેરા એ મેહજનિત સમ, ઐસી બુદ્ધિ પ્રકાશી; તે નિઃસ'ગ પગ માહશિશ કે, નિશ્ચે શિવપુર જાસી, જાકુ’૦૩ સુમતા ભઈ સુખી ઇમ સુનકે, કુમતા લઈ ઉદાસી; ચિદાનંદ આનંદ લહ્યો ઇમ, તારકરમકી પાસી, બકું.૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118