________________
ચિદાન દુષ્કૃત પદ ( રાગ–આસાઉરી )
જ્ઞાનકળા ઘટ ભાસી જાકુ, જ્ઞાનકળા ઘટ ભાસી; તન ધન નહુ નાંહીં રહ્યો તાકુ,
છિનમે ભયેા ઉદાસી, જાકુ ૧
તું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચે સકળ વિનાશી;
એહવી ધાર ધારણા ગુરુગમ,
અનુભવ મારગ પાસી. જાકૢ૦૨
મે' મેરા એ મેહજનિત સમ, ઐસી બુદ્ધિ પ્રકાશી;
તે નિઃસ'ગ પગ માહશિશ કે,
નિશ્ચે શિવપુર જાસી, જાકુ’૦૩
સુમતા ભઈ સુખી ઇમ સુનકે, કુમતા લઈ ઉદાસી; ચિદાનંદ આનંદ લહ્યો ઇમ,
તારકરમકી પાસી, બકું.૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com