Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 13
________________ ܢ હકીકત પણ એમ સૂચવે છે કે, આ કામ મારા માટે કેટલું બધું મુશ્કેલ પુરવાર થયું છે; અને એની મજલ કાપવામાં મારી ગતિ કેટલી બધી મદ રહી છે! આટલા લાંબા સમય પછી પણ હજી અને પહેલા ભાગ જ તૈયાર થઈ શકયો છે ! આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વખતે એના મુખ્ય પ્રેરણાસ્થાન સમા શ્રેષ્ઠિરત્ન કસ્તૂરભાઈ લાલભાઈનું મને વિશેષ સ્મરણ થઈ આવે અને અત્યારે તે વિદ્યમાન નથી. એ હકીકતથી ચિત્ત વિષાદપૂર્ણ બની જાય એ સ્વાભાવિક છે. મને થાય છે કે, આ ગ્રંથના પ્રકાશન વખતે તેઓશ્રી આપણી વચ્ચે મેાજૂદ હેાત તા, આ જોઈને, એમને કેટલા બધા આનંદ અને મને કેટલે બધા સાષ થાત ! પણ કુદરતને એ મંજૂર ન હતું, ત્યાં ખીજો શા ઉપાય? આમ છતાં, આવા વિષાની ઘેરી લાગણી વચ્ચે પણ, મારા માટે એટલી વાત થાડેાક સંતાષ આપનારી બની કે, આ ગ્રંથનાં તેર પ્રકરણા સુધીનું લખાણ તૈયાર થયા પછી, ( પાદનેાંધા વગરનુ`) એ લખાણુ મેં એમને વાંચવા માકલ્યું હતું; અને એ વાંચીને એમણે, એ લખાણ અંગે પેાતાનેા હું અને સ ંતાષ દર્શાવ્યા હતા; એટલું જ નહીં પશુ, આ ગ્રંથ અને એના મુદ્રણુ અંગે મારે કંઈ પૂછપરછ કરવી હેાય, કે સલાહ લેવી હાય તા, મે” એ માટે એક સમિતિ રચવાની વિનંતિ કરી હતી; તેથી મારી આ વિનતિ માન્ય રાખીને સસ્થાના ટ્રસ્ટી મ`ડળે (૧) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, (૨) શેઠશ્રી નરાત્તમદાસ મયાભાઈ અને (૩) શેઠશ્રી આત્મારામભાઈ ભાગીલાલ સુતરીઆએ ત્રણ સભ્યાની સમિતિ પણ નીમી હતી. શેઠશ્રીએ મારા લખાણુ પ્રત્યે વ્યક્ત કરેલા સંતાષ અને આ સમિતિમાં તેએએ પેાતે રહેવાનુ માર કર્યું', આ બન્ને ખીના મારા માટે વિશેષ પ્રેરણારૂપ અને આનંદપ્રદ પુરવાર થઈ છે એમાં શક નથી. આ ગ્રંથ અંગે કઈક અત્યાર સુધીમાં આ ગ્રંથનાં તેર પ્રકરણ લખાયાં છે, અને એમાંનાં દસ પ્રકરણ, ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધા સાથે, આ પહેલા ભાગમાં આપવામાં આવ્યાં છે. ઇતિહાસલેખનની પદ્ધતિ ( Techinique ) ને મને અભ્યાસ નથી; અને વિદ્યાર્થી અવસ્થામાં ઇતિહાસના વિષય મને માથાના દુઃખાવા જેવા અપ્રિય લાગતા હતા ! આમ છતાં, કયારેક કયારેક, કોઈક વિદ્યાકા" નિમિત્તે કે અમુક ઐતિહાસિક જિજ્ઞાસાથી પ્રેરાઈને, ઇતિહાસવિશારદાએ લખેલ પ્રથાને જોવા-વાંચવાને મને જે કંઈ અપ-સ્વપ્ અવસર મળ્યો, તે ઉપરથી હું એટલું તા સમજી શકયો છું કે, કોઈ પણ વિષયનુ અતિહાસિક નિરૂપણુ કરવું. હાય તા તેના પાયાના સિદ્ધાંત છે. “નામૂર્ણ હિતે નિશ્ચિત ’’–આધાર વગર કશું જ લખી શકાય નહી. એ. અર્થાત્ પ્રત્યેક વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં, પુરાવારૂપે, અન્ય ગ્રંથૈા વગેરેની સાક્ષી ટાંકવી જ જોઈએ. ઇતિહાસશાસ્ત્રના પ્રણેતાઓએ માન્ય કરેલી પદ્ધતિ પ્રમાણે, પુરાવા કે સાક્ષીરૂપે રજૂ કરવાનાં લખાણાના ઉતારા આપવાના બદલે, જે તે લખાણાના સ્થળનિર્દેશ કરવા જ પૂરતા ગણાય છે. અને આમ કરવાથી ગ્ર ંથનું કલેવર વધી જવા પામતું નથી, પણુ મર્યાદામાં રહે છે, એ માટા લાભ છે. પણ મારે અહીં એ કબૂલ કરવું જોઈએ કે, પાદનાંધામાં માત્ર જે તે પાડાના સ્થળનિર્દેશ જ કરવાની ઇતિહાસકારોએ માન્ય કરેલી આ પદ્ધતિને હું, જાણી-જોઈને જ અનુસર્યાં નથી; એટલે જે તે વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં મેં, અન્ય ગ્રંથા વગેરેમાંથી મળી આવતા, સવિસ્તર પાઠાના પાડ઼ા જ, સ્થળનિર્દેશ સાથે, આ ગ્રંથમાં આપી દીધા છે. આમ કરવાથી આ ગ્રંથનું કલેવર સારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 405