________________
ટુંકમાં–જૈનશાસનને છેલ્લાં ૬૧ વર્ષને ઉન્નતિ – ઈતિહાસ, એટલે પ. પૂ. આ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજ. જૈનશાસનનું કોઈપણ એવું વિશિષ્ટ કાર્ય નથી કે જેમાં તેમનું સાન્નિધ્ય. સહયોગ અને આશીર્વાદ લેવામાં ન આવ્યાં હેય.
પરાઘાત નામકર્મ કોને કહેવાય? તે તેમના દર્શને સમજાતું. ભલભલાં મોટાં , માણસો તેમના દર્શને પોતાને પામર માનતાં. તેમની આંખ માણસને જોતાંવેંત પારખી ને
લેતી. સામાના એક બોલે તેના હદયમાં શું ભાવ ભર્યો છે, તે સમજી લેતાં. પચીસ દિ પચાસ વર્ષે શું બનશે, તેની તેમનામાં પાકી ગણત્રી હતી. કોઇપણ કામ કરતાં પહેલાં જ
નું પરિણામને વિચાર હતા. આવા દીર્ઘદ્રષ્ટા, પ્રભાવક, વિદ્વાન્ અને શાસનના આધારશિવ સ્તંભ પૂ. સૂરિવર હતાં.
પૂજ્ય આચાર્ય મહારાજે સંઘ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આજે તે ભલે ન હોય, પણ તેમણે કરેલાં શાસનના કાર્યો તેમની સ્મૃતિને હજાર વર્ષ સુધી યાદ કરાવશે. તે છેકદંબગિરિ, કાપરડાજી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના દર્શને તેમનું દર્શન થશે.
વિદ્વાન મુનિ માત્રના દર્શને તેમની સ્મૃતિ તાજી થશે. શાસનની સુવિહિત પ્રણાલિકાનું છે. આચરણ તેમને એશીંગણ રહેશે.
પૂજ્ય આચાર્યદેવે જૈનશાસનને–અતિભદ્રિક પરિણામી-ન્યાયશાસ્ત્રના અજોડ વિદ્વાન છે પૂ. આ.શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ, સમર્થ આગમાદિ શાસ્ત્રોના જ્ઞાતા છતાં ગુરુ છે - ગૌતમની યાદ આપે તેવાં ગુરુભક્ત પૂ. આ.શ્રી વિજયદયસૂરિજી મ., પૂ. શાસનસમ્રાટની છે
પ્રતિભાની યાદ આપે તેવા-દીર્ઘદ્રષ્ટા-શાસનમાન્ય પૂ. આ.શ્રી વિજયનન્દનસૂરિજી મ. સ. છે. પૂ. આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયપધ્ધસૂરિજી મ., પૂ. આ.શ્રી ( વિજયામૃતસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. તથા પૂ. આ.શ્રી વિજય કે કસ્તૂરસૂરિજી મ–જેવાં ઘણાં આચાર્યો અને વિદ્વાન સાધુગણનો ઉત્તમ વારસો આપે છે.
જબ તું આ જગત્ મેં, લોક હસત તુમ રોય, ઐસી કરણ અબ કરે, હો તુમ હસત જગ રોય”ની ઉક્તિ પૂ. આચાર્ય દેવે સાર્થક કરી છે. આજે તેઓ નથી, પણ છે તેમના કાર્યો. તેમની કુનેહ, પ્રતિભા અને શાસનની સેવા સૌને તેમની યાદ આપે છે.
યુવાની, સત્તા અને કીર્તિ એવી છે કે-ભલભલાને અહંતા ઉત્પન્ન કરી અનર્થ કરાવે છે. પ. પૂ. આચાર્ય દેવના અનેક રાજાઓ, વિદ્વાનો. આગેવાન શ્રેષ્ઠિઓ પરમભક્ત
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org