________________
નિ જ વા * પાં
જ કલિ
e peo
મુનિરાજ શ્રી રક્ષિતવિજયજી
પૂજ્ય મુનિરાજ શ્રી રક્ષિતવિજ્યજી જૈનમુનિગણમાં સવપરકલ્યાણકારિણી શાસન સેવાની ઉજ્જવલ આશા આપતા એક ઉગતા આરાધનાશીલ યુવાન મુનિવર હતા. તેઓને જન્મ અમદાવાદ પાડાપાળમાં સં. ૧૯૬૦ના કારતક સુદ ૪ ને રોજ થયો હતે. તેમૃના પિતાશ્રીનું નામ શા. ડાહ્યાભાઈ સકરચંદ હતું. તેમની માતુશ્રીનું નામ સમરથ પ્લેન છે તેમનું પિતાનું સંસારી નામ ત્રીકમલાલ હતું. તેમના પિતાશ્રી તે તેઓ દીક્ષા લેતા પૂર્વે કાળ કરી ગયા હતા. તેમના માતુશ્રી જીવે છે. તેમને સંસારી બે બહેને છે. મરમપૂજ્ય સિદ્ધાંત મહાદધિ આચાર્યદેવવિજયપ્રેમસૂરી. શ્વરજી મહારાજના સિંચનથી વૈરાગ્ય પામી તેમણે સં. ૧૯૮૩ના શિક વદ ૬ ના રોજ ખંભાત જૈનશાળામાં દીક્ષા લઈ પૂજ્ય પરમગીતાર્થ આચાર્યદેવ વિજયજંબુસરીશ્વરજી મહારાજને પિતાના તારક ગુરૂ કર્યા હતા.
તેમણે દીક્ષા લીધી ત્યારથી આશાતવેદનીના ઉદયથી તેમની તબીયત આજાર રહેતી હતી. છતાં પિતાના ગુરૂ અને દાદાગુરૂદેવની પુણ્ય નિશ્રામાં જીવનભર રહીને તેમણે જેનપ્રકરણ, આગમ, ન્યાય, દર્શન, કાવ્ય, કેષ, છંદ, સાહિત્ય આદિ વિષયેનું થડા સમયમાં પણ જ્ઞાન અછું સંપાદન કર્યું હતું. સંસારીપણે તેમણે મેટ્રીક સુધી અભ્યાસ કર્યો હતે. બાલબ્રહ્મચારીપણે ત્રેવીસ વર્ષની વયે