________________
૭ સાતમી પૂજા ભણવી મંત્ર બેલી પ્રભુજીને ફૂલે ચઢાવવા. ૮ આઠમી પૂજા ભણાવી મંત્ર બેલી પ્રતિમાની આગળ
અષ્ટમંગળ આળેખવા. અગર અષ્ટમંગળની પાટલી મૂવી. ૮ નવમી પૂજા ભણાવી મંત્ર એલી પ્રભુજીની આગળ
સ્વસ્તિક તથા અક્ષતના ત્રણ પુંજ (ઢગલા) કરવા. ૧૦ દશમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની સન્મુખ
દર્પણ ધરવું. ૧૧ અગ્યારમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની આગળ
નૈવેદ્ય ધરવું. ૧૨ બારમી પૂજા ભણાવી, મંત્ર ભણી પ્રભુજીની આગળ | ધવજ મૂક. ૧૩ તેરમી પૂજા ભણાવી, મંત્ર બેલી પ્રભુજીની આગળ
ઉત્તમ જાતિનાં ફળે મૂકવાં.
એકસે ને વીશ અતિચાર ટાળવા નિમિત્તે એકસે ને ચોવીશ દીપક કરવા,
આ પૂજામાં શ્રાવકના શુદ્ધ સમ્યકત્વાદિ બારે વ્રતને વિધિ તથા સમકિતના પાંચ, બાર વ્રત તથા કર્માદાનના પંચેતેર, સંલેષણાના પાંચ, જ્ઞાનના આઠ, દફનના આઠ, ચાત્રિના આઠ, તપના બાર અને વીર્યના ત્રણ મળી એક જેવી અતિચાર ટાળવાનાં કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org