Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 278
________________ દ્વિતીય કાંડઃ ૩૭-૪ર ર૬૧ ઉત્પન્ન થયું. આ રીતે ભવપર્યાયનો નાશ અને સિદ્ધત્વપર્યાયના ઉત્પાદની દષ્ટિએ આત્માના પૂર્વ કેવલજ્ઞાનદર્શનપર્યાયને નાશ અને નવીન કેવલજ્ઞાનદર્શનપર્યાયને ઉત્પાદ સિદ્ધ થાય છે. એટલે કે કેવલજ્ઞાન કેવલદર્શન માત્ર સાદિ નથી પરંતુ તે સપર્યાવસાન પણ છે. એમ હોય તે શાસ્ત્રમાં તેમને અપર્યવસિત કેમ કહ્યાં છે, એ પ્રશ્નને ઉત્તર પષ્ટ છે; અને તે એ કે, દર ક્ષણે જ્ઞાનદશનપર્યાય ઉત્પત્તિ અને નાશ પામવા છતાં કેવલપે–સત્તાપે ધ્રુવ છે. તેથી તે અનંત છે અર્થાત કેવલબેધ એક વાર અપૂર્વ ઉત્પન્ન થવાને લીધે સાદિ છે અને પછી પર્યાયપે ઉત્પાદ અને નાશવાન હોવા છતાં સત્તાપે ધુવ હેઈ अपय वसित छ. [३४-३६] જીવ અને કેવલના ભેદની આશંકા અને તેનું દષ્ટાંતપૂર્વક નિરસન– जीवो अणाइणिहणो केवलणाणं तु साइयमणंतं । इअ थोरम्मि विसेसे कह जीवो केवलं होइ ।। ३७ ।। तम्हा अण्णो जीवो अण्णे णाणाइपज्जवा तस्स । उवसमियाईलक्खणविसेसओ केइ इच्छन्ति । ३८ ।। अह पुण पुव्वपयुत्तो अत्थो एगंतपक्खपडिसेहे । तह वि उयाहरणमिणं ति हेउपडिजोअणं वोच्छं ।। ३६ ।। जह कोइ सट्ठिवरिसो तीसइवरिसो णराहिवो जाओ। उभयत्थ जायसद्दो वरिसविभागं विसेसेइ ॥ ४० ॥ एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्स सविसेसो ।। ४१ ।। जीवो अणाइनिहणो 'जीव' त्ति य णियमओ ण वत्तव्यो। जं पुरिसाउयजीवो देवाउयजीवियविसिट्ठो ॥ ४२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375