Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 323
________________ સન્મતિ પ્રકરણ - નયવાદને લગતી ચર્ચા– परिसुद्धो नयवाओ, आगममेत्तत्थसाहओ होइ । सो चेव दुण्णिगिण्णो दोण्णि वि पक्खे विधम्मेइ ।। ४६ ।. जावइया वयणवहा तावइया चेव होंति णयवाया । जावइया णयवाया तावइया चेव परसमया ॥४७॥ जं काविलं दरिसणं एयं दवट्ठियस्स वत्तव्वं । सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्पो ।। ४८ ।। दोहि वि णएहि णीअं सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसअप्पहाणत्तणेण अण्णोण्णणिरवेक्खा ।। ४६ ।। પરિશુદ્ધ નયવાદ એ કેવલ શ્રુતપ્રમાણના વિષયને સાધક બને છે; વળી તે જે ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય, તે બન્ને પક્ષોને ઘાત કરે છે. [૪૬] - જેટલા વચનોના માગે છે તેટલા જ નયવાદે છે અને જેટલા નયવાદે છે તેટલા જ પરસમ છે. [૪૭] - જે કપિલ (કપિલે કહેલું સાંખ્ય) દશન છે એ દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય છે. શુદ્ધોદનના પુત્ર અર્થાત્ બુદ્ધનું દર્શન તે પરિશુદ્ધ પર્યાયનયને વિકલ્પ છે. [૪૮] - જે કે ઉલૂકે અર્થાત્ કણદે બને નથી પિતાનું શાસ્ત્રદશન પ્રરૂપ્યું છતાં તે મિથ્યાત્વ અર્થાત્ અપ્રમાણ છે; કારણ કે, એ બન્ને પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ છે. [૪૯]. અહીં નયવાદની ચર્ચામાં મુખ્ય ત્રણ બાબત કહેવામાં આવી છે. પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું પરિણામ, પરસમયનું વાસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375