________________
સંયમ
જે માશુસ સંકલ્પાને વશ થઈ ડગલે ને ગલે વિષાદયુક્ત તથા શિથિલ બની જાય છે અને માનું નિવારણુ કરતા નથી, તે શ્રમણુપણું શી ીતે આચરી શકે ? [૧]
વસ્ત્રો, ગંધા, અલંકાર, સ્ત્રીએ અને પલંગ ગેરે ભાગપદાર્થોના ત્યાગ જેમને પરાણે કરવા પડયો છે, તેવા પુરુષા ત્યાગી શી રીતે કહેવાય? નાહર તથા પ્રિય ભાગા પેાતાને પ્રાપ્ત થયા હાય, થા પેાતાને સ્વાધીન હાય, છતાં જે તેમને યાગ કરે છે, તે સાચા ત્યાગી છે. [૨-૩]
પ્રિય—અપ્રિય પદાર્થોમાં સમબુદ્ધિ રાખીને વિચરતાં વિચરતાં કદ્દાપિ મન કાબૂમાંથી નીકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org