Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 162
________________ રતિવાક્ય ૧૩૧ ― દેહના ત્યાગ કરશે, પણ ધર્મોંજ્ઞાના ત્યાગ નહીં કરે; અને તેવા દૃઢનિશ્ચયી પુરુષને પછી ઇંદ્રિયા પણ વિચલિત કરી શકતી નથી — ગમે તેવા પ્રખળ પવન સુદૃર્શન (મેરુ) પર્વતને ચલિત નથી કરી શકતા તેમ. આમ વિચારી, બુદ્ધિમાન પુરુષ જ્ઞાનાદિના વિવિધ ઉપાયા સમજી લઈ, મન-વાણી અને કાયાને નિગ્રહમાં રાખી, જિનાએ ઉપદેશેલા માર્ગમાં સ્થિત થાય, એમ હું કહું છું. [૧૫૮] ટિપ્પણા ૧. રુમાા∞ : જૈતા કાળચક્રના બે ભાગ પાડે છે: ૧. દરેક શુભ બાબતમાં હાનિ પામતા (નીચે જતેા) અને ૨. દરેક શુભ બાબતમાં વૃદ્ધિ પામતા (ઉપર જતા). પહેલાને અવસર્પિણી કહે છે; અને બીજાને ઉત્સર્પિણી કહે છે. તે દરેકના પાછા છ ભાગ પાડવામાં આવ્યા છે. તે આરા’ કહેવાય છે. અવસર્પિણીના આરા આ પ્રમાણે છે : સુખમા સુખમા, સુખમા, સુખમાંદુ:ખમા, દુ:ખમાસુખમા, દુ:ખમા, અને દુ:ખમાદુ:ખમા. ઉત્સર્પિણીના છ આર. તેનાથી ઊલટા છે. અવસર્પિણીમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણીમાં વધતાં જાય છે. ઉપર ગુાવેલા દરેક આરાનું અનુક્રમે માપ આ પ્રમાણે છે : પહેલા આરા ૪ × (૧ કરોડ × ૧ કરોડ) સાગર વર્ષ બીજો આરે ૩ × ( Jain Education International >> 37 For Private & Personal Use Only ), " www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180