Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 177
________________ ૧૪૬ સમીસાંજને ઉપદેશ ગુણે વડે જ સાધુ થવાય છે અને દુર્ગણે વડે જ અસાધુ થવાય છે. માટે સાધુગુણને સ્વીકાર કરે અને અસાધુગુણેને ત્યાગ કરવે; એમ પોતાની જાતને સમજાવી, તથા રાગદ્વેષનો ત્યાગ કરી, જે સમભાવ પ્રાપ્ત કરે છે, તે શિષ્ય બધાનો પૂજય બને છે. [૯, ૩, ૧૧ આત્મનિરીક્ષણ जो पुव्वरत्तावररत्तकाले संपेहए अप्पगमप्पगेणं । किं मे कडं किं च मे किच्चसेसं कि सक्कणिज्ज म સમાયfમ છે. जस्सेरिसा जोग जिइंद्दिअस्स धिईमओ सप्पुरिसस्स निच्चं। तमाहु लोए पडिबुद्धजीवी सो जीअई संजमजोविएणं॥ જે સાધક રાત્રીના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હંમેશાં આત્મનિરીક્ષણ કરે છે કે, મેં શું કર્યું છે, મારે હજુ શું કરવાનું બાકી છે, અને મારાથી થાય તેવું શું હું હજુ નથી કરતે, તે જિતેંદ્રિય અને ઇતિમાન પુરુષ જ જગતમાં જાગતો” છે અને તે જ સંયમી જીવન જીવે છે એમ કહેવાય. ચૂિડા ૨, ૧૨, ૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180