Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 173
________________ સમીસાંજને ઉપદેશ विभूसा इत्थिसंसग्गो पणीअं रसभोअणं । नरस्सत्तगवेसिस्स विसं तालउडं जहा || શારીરિક ટાપટીપ, સ્ત્રીનેા સંસર્ગ અને અન્નપાન એ વસ્તુ આત્મગવેલી મનુષ્યને માટે વિષ જેવી છે. [૮-૫૭] हत्थपायपलिच्छिन्नं कण्णनास विगप्पिअं । अवि वासस्यं नारि बंभयारी विवच्जए । ૧૪૨ રસદાર ૧ જેના હાથ-પગ કપાઈ ગયા હોય, તથા જેનાં નાક-કાન ખેડાળ થઈ ગયાં હાય, એવી સો વર્ષની સ્ત્રીને પણ સાધુએ સંસર્ગ ન કરવા. [૮-૫૬] તાલપુર અપરિગ્રહ न सो परिग्गहो वृत्तो नायपुत्तेण ताइणा । मुच्छा. परिग्गहो वृत्तो इअ वृत्तं महेसिणा ॥ સંયમ અને લજ્જાના નિર્વાહાર્થે રાખેલી આવશ્યક વસ્તુઓને જ્ઞાતપુત્ર ભગવાને પરિગ્રહ નથી ગણી; પરંતુ આસક્તિ -- મમતાને જ પરિગ્રહ ગણેલ છે. [૬, ૨, ૨૧] શત્રીભાજનત્યાગ अहो निच्चं तवोकम्भं सव्वबुद्धेहिं वण्णिअं । जाव लज्जासमा वित्ती एगभत्तं च भोअणं ॥ Jain Education International સર્વ તીર્થંકરાએ આ હંમેશનું તપકર્મ કેવું વષૅવી તાવ્યું છે કે, નિર્વાહ પૂરતું જ દેહનું દિવસ દરમ્યાન જ ખાઈ લેવું ! [૬, ૨, ૨૩] પાલનપાષણ, અને ૧. હાથમાં પડતાં જ તાળવું ફોડી નાખે તેવું વિષ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180