________________
સંયમ
ભેગોને અર્થે તમે બીજાનું ઓકેલું પીવા ઈચ્છે છે તેને બદલે તમારું મરણ થાય એ સારું છે.” [૭]
[ આ રીતે ટોણે માર્યા બાદ રાજીમતીએ રથનેમિને સારી પેઠે સમજાવ્યા એટલે ભાન આવતાં રથનેમિ સંસારનો ત્યાગ કરી સાધુ થયા. રામતી પણ પછીથી સંસારનો ત્યાગ કરી સાચવી થઈ. એક વાર રથનેમિ દ્વારકામાં ભિક્ષા માગી અરિષ્ટનેમિ પાસે પાછા ફરતા હતા, તેટલામાં માર્ગમાં જ વરસાદ પડવાથી તે એક ગુફામાં દાખલ થયા. તે વખતે રાજીમતી અરિષ્ટનેમિનાં દર્શન કરીને પાછી ફરતી હતી. તે પણ વરસાદ વરસવાથી તે જ ગુફામાં દાખલ થઈ. ત્યાં દાખલ થયા બાદ, પલળેલાં વસ્ત્રો સુકવવાના ઈરાદાથી તેણે તેમને શરીર પરથી દૂર કર્યા. તે વખતે અંદર અંધારામાં અગેચર રહેલા રથનેમિએ તેને જોઈ. તેને જોતાં જ તેના પ્રત્યેનો તેમને પ્રથમને કામ અગ્રત થયે, અને વિહવળ થઈ તે રામતી પાસે કામગની યાચના કરવા લાગ્યા. એટલે રાજમતીએ તેમને ફરીથી નીચે પ્રમાણે સમજાવ્યા –
૧. સાતમી ગાથાને વાર્તામાં આ ક્રમ હરિભકસૂરિએ જણાગ્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં તે આ ગાથા પણ પછીને પ્રસગે બીજી ગાથાઓ સાથે જ મુકાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org