Book Title: Samisanz no Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 157
________________ ૧૨૬ સમીસાંજને ઉપદેશ ૧. આ અધમ કાલમાં મહામુશ્કેલીઓ આજીવિકા ચલાવી શકાય તેમ છે. ૨. ગૃહસ્થીઓના કામગે પણ અસાર તેમ જ અલ્પકાલિક હોય છે. ૩. મનુષ્યો પણ બહુ કપટી બની ગયા છે. ૪. અત્યારનું (સંયમી જીવનનું) આ દુઃખ પણ હંમેશ રહેવાનું નથી. ૫. ભિક્ષુપણું છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં હીન લેકોની પણ ખુશામત કરવી પડશે. ૬. એકલું ફરી પીવું પડશે. ૭. હલકી ગતિને હાથે કરી સ્વીકારવા જેવું થશે. ૮. પુત્ર-સ્ત્રી વગેરે પાશમાં બંધાયેલા ગૃહસ્થને મેક્ષધર્મની પ્રાપ્તિ કે તેનું પાલન દુર્લભ છે. ૯. વિવિધ રોગો તેના વિનાશનું કારણ થઈ ૧. મૂળમાં “દુષમા' રાખ્યા છે. તેના પારિભાષિક અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. - ૨. હરિભદ્રસૂરિ જણાવે છે કે, જે ઉત્તમ ભોગે મેળવી શકાવાના ન હોય, તો પછી કુગતિના કારણરૂપ ગૃહસ્થાશ્રમમાં પાછા જઈને પણ શે લાભ ? ૩. સાણ તો એવા મારક રાગે આવતાં અનાદિને ત્યાગ કરી સુખે શરીરને અનંત લાવી શકે, પરંતુ સ્થાને તો પોતાના રી–પુત્રના ભરણપોષણની ચિંતા રહેતી હોવાથી, તેને માટે ગાદિ ભાર વિનારરૂપ થઈ પડે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180