________________
૧૨૬
સમીસાંજને ઉપદેશ ૧. આ અધમ કાલમાં મહામુશ્કેલીઓ આજીવિકા ચલાવી શકાય તેમ છે.
૨. ગૃહસ્થીઓના કામગે પણ અસાર તેમ જ અલ્પકાલિક હોય છે.
૩. મનુષ્યો પણ બહુ કપટી બની ગયા છે.
૪. અત્યારનું (સંયમી જીવનનું) આ દુઃખ પણ હંમેશ રહેવાનું નથી.
૫. ભિક્ષુપણું છોડીને ગૃહસ્થાશ્રમમાં જતાં હીન લેકોની પણ ખુશામત કરવી પડશે.
૬. એકલું ફરી પીવું પડશે. ૭. હલકી ગતિને હાથે કરી સ્વીકારવા જેવું થશે.
૮. પુત્ર-સ્ત્રી વગેરે પાશમાં બંધાયેલા ગૃહસ્થને મેક્ષધર્મની પ્રાપ્તિ કે તેનું પાલન દુર્લભ છે.
૯. વિવિધ રોગો તેના વિનાશનું કારણ થઈ
૧. મૂળમાં “દુષમા' રાખ્યા છે. તેના પારિભાષિક અર્થ માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. - ૨. હરિભદ્રસૂરિ જણાવે છે કે, જે ઉત્તમ ભોગે મેળવી શકાવાના ન હોય, તો પછી કુગતિના કારણરૂપ ગૃહસ્થાશ્રમમાં પાછા જઈને પણ શે લાભ ?
૩. સાણ તો એવા મારક રાગે આવતાં અનાદિને ત્યાગ કરી સુખે શરીરને અનંત લાવી શકે, પરંતુ સ્થાને તો પોતાના રી–પુત્રના ભરણપોષણની ચિંતા રહેતી હોવાથી, તેને માટે ગાદિ ભાર વિનારરૂપ થઈ પડે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org