________________
૧
રતિવાકચ
હું સાધુ! સંસારત્યાગ કર્યાં બાદ ઠંડી વગેરે શારીરિક દુઃખા કે કામવાસના વગેરે માનસિક દુઃખા ઉત્પન્ન થવાથી તને તારા સંયમમાર્ગમાં ઉદ્વેગ થાય, અને તેના ત્યાગ કરવાના તને વિચાર આવે, તે તેમ કરતા પહેલાં નીચેનાં ૧૮ પા ઉપર ખરાખર વિચાર કરજે, કારણ કે તે પદો ઘેાંડાની લગામ જેવાં, હાથીના અંકુશ જેવાં અને વહાણુના સઢ જેવાં છે.
તે આ પ્રમાણે છે
૧
૧. ધર્મમાં રતિ – પ્રીતિ ઉત્પન્ન કરનાર વાકયો. આ તથા પછીનું એ બે અધ્યચના ચૂડા(પૂર્તિ)રૂપ છે. મૂળ સૂત્રમાં જે વસ્તુ ગૃહીત હોય, પરંતુ સીધી કહી ન હોય, તેને સંગ્રહ તે ચૂડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org