________________
રતિવાકથ
૧૦. વિવિધ સંકલ્પા પણુ તેના વિનાશનું કારણું થઈ પડે છે.
૧૧. ગૃહસ્થને ખેતી, વેપાર, ઢારઢાંખર વગેરેની અનેક ચિંતા કરવાની હોય છે; જ્યારે ભિક્ષુને
તે માખતની નિરાંત હાય છે.
૧૨. ગૃહસ્થાશ્રમ બંધનરૂપ છે; જ્યારે ભિક્ષુજીવન મુક્તિરૂપ છે. ૧૩. ગૃહસ્થાશ્રમ જીવન નિર્દેષ છે.
સદોષ છે; જ્યારે ભિક્ષુ
૧૨૭
૧૪. ગૃહસ્થાના કામભાગે। પડાવી લેવાની
ઈચ્છા બહુ લેાકેા કરતા હાય છે.
૧૫. ગૃહથ સ્ત્રી-પુત્રાદિને માટે વિવિધ ક કરે છે, પરંતુ પેાતાનું પાપ-પુણ્ય તે દરેકને પાત જ ભેગવવું પડે છે, તેમાં કોઈ ભાગ પડાવતું નથી, ૧૬. મનુષ્યાનું આયુષ્ય ઢાલની અણી ઉપર ચાટેલા પાણીના બિંદુ જેવું અત્યંત ચંચલ છે.
3
૧. હિંસાદિ કરવાં પડતાં હોવાથી.
૨. એટલે કે ચારા, રાજાઆ વગેરે ગૃહસ્થના ધન-સ્ત્રી વગેરે ભેગા પડાવી લેવા ફો કરતા હોય છે. તેથી, સમડીના હાથમાં માંસના લેપ્ચા આવતાં બધા કાગડાઓ તેની પાછળ ફરી વળે છે, અને તેને ચાંચા મારી હેરાન કરી મૂકે છે, તેવી ગૃહસ્થની દશા હોય છે.
૩. એટલે કે, સાધુ ભેગ ભાગવવા ગૃહસ્થાશ્રમી થાય, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org