SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજને ઉપદેશ ૧૭. મેં ખરેખર પૂર્વે બહુ પાપકર્મ કર્યું હશે ! ૧૮. એ બધાં જે પાપકર્મ મેં પૂર્વ આચા છે, તેમને ભાગવીને જ કે તપથી તેમનેા ક્ષય કરીને જ તેમાંથી છૂટું થઈ શકાશે; એમ ને એમ નહીં જ છુટાય ! ૨૦ શ્લાકા અનાર્ય બુદ્ધિવાળા, તથા ભાગેામાં આસક્ત એવા મૂહ ભિક્ષુ જ્યારે ધર્મના ત્યાગ કરે છે, ત્યારે તે ભવિષ્યકાળને વિચાર નથી કરતા. [૧] પરંતુ સર્વ ધર્મોમાંથી પરિભ્રષ્ટ થઈ ગૃહસ્થી મન્યા બાદ, તે મૂર્ખ મનુષ્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર પડેલા ઇંદ્રની જેમ દુ:ખી થાય છે. [૨] પ્રથમ તે। . તે બધાના વંનીય હતા, પૂજ્ય હતા તથા માન્ય હતા; પરંતુ પછી તે અવંદનીય, અપૂન્ય અને અમાન્ય બની જાય છે; તથા સ્થાનભ્રષ્ટ થયેલા દેવની જેમ, રાજ્યષ્ટ થયેલા રાજાની જેમ, ભાગા ભાગવવાના શરૂ થાય ત્યાર પહેલાં જ તે કદાચ મરી નય, અને બધી વાસના અધૂરી જ રહી જાય; અથવા ભેાગા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માંડે, અને તે પ્રાપ્ત થાય ત્યાર પહેલાં જ તેને મરવાનું થાય. ૧. જેથી, મારા આત્માનું કલ્યાણ કરનારા સંચમમાર્ગમાં આનંદ થવાને બદલે મને આમ ત્રણગમા થયા છે, અને મારા આત્માનું અધઃપતન કરનારા વિષયભેગા તરફ આકર્ષણ થયું છે. · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy