________________
વાક્પદ્ધિ
એવાં સંખાધને ન વાપરવાં, પરંતુ કાં તે તેના નામથી તેને ખેલાવવી, કે તેના ગેાત્રના નામથી તેને એાલાવવી, કે તેની ઉંમર, દેશ કે ઐશ્વર્યાદિના ખ્યાલ કરી, જે રીતે ઠીક લાગે તે રીતે તેને ખેલાવવી, પુરુષને પણ દાદા, બાપા, કાકા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર વગેરે સંમેધનાથી ન મેલાવતાં તેના નામથી, ગાત્રથી કે યાગ્ય લાગે તે રીતે એલાવવા. [૧૧-૨૦
ગાય વગેરે ખીજા પંચેન્દ્રિય પ્રાણાની ખાખતમાં પણ ચાક્કસ ખાતરી ન હાય ત્યાં સુધી આ નર છે', કે આ માદા છે” એમ ન કહેવું, પરંતુ સામાન્ય જાતિવાચક શબ્દ વાપરવા. વળી કેાઈ મનુષ્ય, પશુ, પક્ષી, અજગર આદિ માટે આ અત્યંત માંસલ છે”,
<3
આ અત્યંત મેદસંપન્ન છે', આ કાપવા લાયક છે', કે આ રાંધવા લાયક છે' એમ ન કહેવું; પરંતુ જરૂર પડે ત્યારે આ માટે થયા છે', આ વધ્યા છે', મા ઉંમરમાં આવ્યા છે', આ જાતમાં આવ્યા છે', કે આ મહાકાય છે' એમ ખેલવું. તે જ પ્રમાણે આ ગાય દોહવા લાયક છે', કે આ વાછડા નાથવા લાયક છે', કે આ ઘેાડા પલેાટવા લાયક છે’ એમ ન કહેલું; પરંતુ આ વાછડા જુવાન ગાય ક્રૂઝણી
છે.
આ
૧. મૂળ : રસદ્દા’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org