________________
સમીસાંજને ઉપદેશ છે, “આ (બળદ કે ઘેડ) નાનું છે, આ માટે છે, કે “આ ભાર વહન કરી શકે એ છે એમ કહેવું. [૨૧-૫
' તે જ પ્રમાણે ઉદ્યાન, પર્વત કે વનમાં મોટાં વૃક્ષે દેખીને બુદ્ધિમાને એમ ન કહેવું કે, આ થાંભલા કરાય તેવાં છે”, “આ દરવાજાને લાયક છે, આ ઘર બનાવવાને લાયક છે', “આ પરિઘ બનાવવાને લાયક છે, “આને આગળ થાય તેવો છે, “આ નાવને માટે લાયક છે”, “આ રેટના કામમાં આવે તેવું છે', “આ બાજઠ બનાવવાને લાયક છે, “આ કથરેટ બનાવવાને લાયક છે', “આનું હળ થાય તેવું છે, “આનું સમાર થાય તેવું છે”, “આની લાટ થાય તેવી છે, આની નાભિ થાય તેવી છે', આનું ડીમચું થાય તેવું છે, આ આસન બનાવવાના કામમાં આવે તેવું છે”, “આ પલંગ બનાવવાના કામમાં આવે તેવું છે, “આ ગાડું બનાવવાના કામમાં આવે તેવું છે, કે “આ અપાસરામાં (બારણું વગેરે બનાવવાના)
૧. મૂળઃ બીજ વાવ્યા પછી તેમને ઢાંકવા ફેરવવાનું પાટિયું. (હિ)મ.” ૨. ઘાણ, કાલુ વગેરેની લાટ. ૩, પૈડાની. ૪. જેમાં એરણ બેસાડેલી હોય છે તે ડીમચું –- ગ”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org