________________
વિનય
અંતે ફળના રસરૂપ મેાક્ષ પણ પ્રાપ્ત જેવા જે મનુષ્ય ક્રોધી, મમત્ત, માયાવી, અને શઢ હાઈ, અવિનીત પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસારપ્રવાહમાં તણાયા કરે છે, ગુરુ વિવિધ ઉપાયા વડે વિનય અથવા સંસ્કાર આપવાના પ્રયત્ન કરે છતાં જે મૂર્ખ ઊલટા ગુસ્સે થાય છે, તે પેાતાને હાથે બ્ય લક્ષ્મીને જ લાકડી વડે પાછી કાઢે છે. [૧-૪]
૧૦૫
હાથી, ઘેાડા વગેરે સવારીનાં પ્રાણીઓમાં પણ જેએ વિનીત હાય છે, તેએને આભૂષણ, માવજત વગેરે કેટલી બધી ઋદ્ધિ પ્રાપ્ત થાય છે, તથા તે યશસ્વી થઈ કેવું સુખ ભાગવે છે; પરંતુ જે પ્રાણીએ વિનીત હાય છે, તેમની પાસે સામાન્ય ગધ્ધાવૈતરું જ કરાવવામાં આવે છે; અને માવજત, આહાર વગેરેની આખતમાં પણ તે દુઃખ જ ભાગવે છે. તે પ્રમાણે જગતમાં જે સ્ત્રીપુરુષ સુવિનીત નથી હાતાં, તેઓને વધ-બંધનાદિ દુઃખા જ ભાગવ્યા
Jain Education International
થાય છે. પશુ અપ્રિયવક્તા, રહે છે, તે
તાં. ૨.
૧. કેળવાયેલ – સંસ્કારી નહીં એવા. જુઓ ૫. ૧૦૪, ર. મૂળમાં તેમની વિગતા આ પ્રમાણે આપી છેઃ તેમના શરીર ઉપર ચાજીક વગેરના પ્રહારના સાળ પડે છે; તેમની નાક વગેર ઇંદ્રિયા કાપેલી ડાચ છે; સાઠી, તરવાર વગેરેના મારથી, કાર નચનાથી તેમજ ભૂખતરસથી તે દુર્ગંળ, કરુણ અને પરવશ અનેલાં હાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org