________________
આચારસંગ્રહ
પાછળ ન બેસવું, કે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. તે કાંઈ કહેતા હાય ત્યારે વગર પૂછયે વચ્ચે ન એલી ઊઠવું; તેમની પીઠ પાછળ તેમની નિંદ્યા ન કરવી; તેમ જ તેમની પાસે માયાવીપણે અસત્ય ન મેલવું. જેનાથી તેમને અપ્રીતિ થાય, કે જેથી તે ગુસ્સે થાય, તેવું પાતાનું જ અહિત સાધનારું કાંઈ તેમની સામે ન ખેલવું. પરંતુ, પાતે જોયું હાય તેવું, પરિમિત, અસંદિગ્ધ, અને પ્રતિપૂર્ણ, એવું વચન સ્પષ્ટ રીતે, પરિચિત રીતે; તથા વાચાળતા અને ઉદ્વેગ વિના ખેાલવું. શીખવતી વખતે ખેલવામાં ગુરુની કાંઈ ભૂલ થઈ જાય, તે તેથી તેમના ઉપહાસ ન કરવા. [૪૪-૫૦]
પેાતે કાંઈ અનાચાર કર્યાં હાય, તે શિષ્યે ગુરુ આગળ તેને છુપાવવા નહીં. શિષ્યે હંમેશાં નિર્મળ ચિત્તવાળા, પ્રગટભાવી, અનાસક્ત, તથા ઇંદ્રિયા
૩૧.
૧. મૂળમાં ગુરુના વિશેષણ તરીકે, આચારાંગ અને પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર) નણનારા અને દૃષ્ટિવાદ શીખવતા એવા ગુરુની’ એમ છે. ટીકામાં જણાવ્યું છે કે, આચારાંગ નણનારા’ એટલે જેને લિંગ વગેરેનું જ્ઞાન છે તેવા; અને પ્રજ્ઞપ્તિ જાણનારા' એટલે વિશેષણસહિત વિંગાદિ નણનારા, “ષ્ટિવાદ શીખતા” એટલે પ્રકૃતિ, પ્રત્યય, લેપ, આગમ, વર્ણ, વિકાર, કાલ, કારક વગેરે જાણનારા. દૃષ્ટિવાદની ખાખતમાં શીખતા એમ કહ્યું છે, કારણ કે દર્શિવાદ ભણેલાનામાં તે જ્ઞાન અને અપ્રમાદ એટલાં બધાં હોય કે તેની ભૂલ જ ન થાય. - – હરિ
――
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org