________________
વાિ
વડે
ભેગું થયું? એમ કહેવું. તેવી જ રીતે આકાશને પણ્ અંતરિક્ષ, કે શુધ્ધાતુતિ' (સુરેશ સેવાયેલું) એમ કહેવું. રિદ્ધિયુક્ત માણસ દેખી તેને રિદ્ધિમાન કહેવા, જે વાણીથી કાઈના દાખનું અનુમેદન થાય તેવી વાણી, કે નિશ્ચયાત્મક વાણી, કે ખીજાને પીડા કરનારી વાણી, ક્રોધથી, લાભથી, ભયથી કે હસતાં હસતાં પણ ન કહેવી. [૫૦-૪]
જે મુનિ પાતાની વાણી શુદ્ધ છે કે નહીં તેના વિચાર કરી, દુષ્ટ વાણીના પરિત્યાગ કરે છે, તથા પરિમિત અને દોષરહિત એવું વિચારીને આલે છે, તે સત્પુરુષામાં પ્રશંસા પામે છે. ભાષાના દેષા અને ગુણાના ખરાખર વિચાર કરી, દુષ્ટ વાણીના હંમેશાં ત્યાગ કરવા. છયે પ્રકારના જીવવČની ખાખતમાં હંમેશાં આત્મનિગ્રહી રહેનાર સાધુ પરિણામે સુંદર તથા સામાના મનનું રંજન કરે એવી વાણી માલે. જે મુનિ વિચારીને ખેલે છે, જેની ઇંદ્રિયા સુનિહિત છે, જેણે ક્રોધાદિ વિકારાના નિરાધ કર્યો છે, તથા જે સર્વત્ર અનાસક્ત છે; તે પૂર્વજન્મમાં કરેલું પાપ ખંખેરી નાખીને આ લાક તથા પરલીકને સુધારે છે, એમ હું કહું છું. [૫૫૭]
૧
૧. આ અધ્યયન · પણ આચારાંગ સૂત્રના ખીન્ન શ્રુતસ્કંધના ચેાથા ભાષા અધ્યયન જેવું છે. જુઓ આ માળાનું આચારધર્મ’ પુરાક, પા, ૧૩૨ ૪.
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org