________________
વાકયશુદ્ધિ
કે નાવથી પાર કરવા જેવી છે', કે કિનારે જાનવરા પાણી પી શકે તેવી છે' એમ ન કહેવું; પરંતુ, જરૂર પડે તે તેઓ વધુ પ્રમાણમાં ભરેલી છે', કે માટે ભાગે ઊંડી છે', કે 'અડુ પાણી હાવાથી ઊછળતી ચાલે છે', કે બહુ વિસ્તારવાળી છે' એમ કહેવું. [૩૮-૯
ખીજાની ખામતમાં કાંઈ સદાષ પ્રવૃત્તિ કરેલી જાણી હાય, કરાતી જાણી હાય કે કરાવવાની છે એમ જાણ્યું હાય, તાપણ તે ખાખતમાં મુનિએ દોષ લાગે તેવું કાંઈ ન ખાલવું. [૪૦]
બહુ સારું કર્યું”, બહુ સારું પકાવ્યું', ‘ખૂંખ કાચું', શ્રૃખ લઈ ગયા', 'તદ્દન મરી ગયે', ખરાખર પૂરા થયા', કે અતિ સુંદર' એમ ન ખેલવું. પરંતુ કામ પ્રસંગે ખેલવાની જરૂર પડે તા, પ્રયત્નપૂર્વક કર્યું છે, પ્રયત્નપૂર્વક પકાવ્યું છે’ પ્રયત્નપૂર્વક કાપ્યું છે', ‘પ્રયત્નપૂર્વક સુશૈક્ષિત કર્યું છે, કે ઊંડા પ્રહાર થયા છે” એમ બેલવું. [૪૧-૨]
>
સર્વોત્તમ’, અમૂલ્ય’, અનુપમ,' ‘ન વેચાય તેવું', ન કહી શકાય તેવું', ન ગમે તેવું એવું પણ ન ખેલવું. બધું હું કહીશ, કે આ વર્ષે કહેજે” એમ પણ ન ખેલવું. પરંતુ બધે પ્રસંગે અસંભવ વગેરે કારણે જૂઠા ન પડાચ તે રીતે વિચારીને
સ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org