________________
છ પ્રકારના વવશે છું, તેની ગહ કરું છું. અને તે અસત્ય બેલનાર મારી જાતને ત્યાગ કરું છું.
હે ભાત! સર્વ પ્રકારના અસત્ય બલવામાંથી વિરમવારૂપી દ્વિતીય મહાવ્રતમાં હું સ્થિત થાઉં
હે ભદન્ત ! માલિકે ન આપેલી વસ્તુ ચારી લેવામાંથી વિરમવું એ ત્રીજું મહાવ્રત છે. હે ભદન ! સર્વ પ્રકારની ચારીને ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણયમાં થવું, બહુ નાનું,
૧. હરિભદ્રસૂરિ ટીકામાં જણાવે છે કે, અસત્ય વચન ચાર પ્રકારનું છે. હવે તેને પ્રતિષેધ કર; ન હોય તેનું ઉદુભાવન કરવું; હેય તેને અન્યથા કહેવું; અને ગહ કરવી (જેમ કે કાણાને કાણું કહેવ).
૨. હરિભદ્રસૂરિ ટીકામાં ગામ અને નગરની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે આપે છે:–ગુઢવાનું શતિ ગ્રામ – બુદ્ધિ વગેરે ગુણેને હૂાસ કરે તે ગ્રામ અને–રાહિમન્ ને વિચારે તે નમૂ–જેમાં કોઈ જાતને કર નથી તે નગર. યુરોપમાં જેમ જના વખતમાં શહેર રાજા પાસેથી કર વગેરે બાબતમાં ખાસ સત્તા મેળવતાં તેવું જ કાંઈક આ વ્યુત્પત્તિમાં સધરાયું છે.
ઈ. સ. પૂર્વે પાંચમા-છઠ્ઠા સૈકામાં લખાયેલ ગૌતમધર્મસૂત્રમાં ગામડાને શાસ્ત્રાભ્યાસ તેમ જ ધર્માનુષ્ઠાનનું કેદ્ર માન્યું છે. શહેરમાં તો શાસ્ત્ર વાંચવું પણ નહીં એમ જણાવ્યું છે. તે કલ્પનામાં અને હરિભદ્રસારિની ગામડાની આ કલ્પનામાં કેટલો ફેર પડી ગયે છે તે ધ્યાનમાં રાખવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org