________________
વાક્યશુદ્ધિ બુદ્ધિમાન પુરુષે વાણીના ચાર પ્રકાર જાણીને તેમાંથી બેને પ્રયોગ કરો અને બાકીના બેને કદી પ્રયોગ ન કરે. તે ચાર પ્રકાર આ પ્રમાણે છે: સત્ય, અસત્ય, સત્યાસત્ય, અને ન-સત્ય કે ન-અસત્ય. સાચી હાય, પણ બોલવા જેવી ન હોય, સાચી, જઠી એમ મિશ્ર હોય, અસત્ય હાય, કે સાચી યા જૂઠી ન હોવા છતાં ડાહ્યા પુરુષોએ આચરી ન હોય,
૧. આ છેલ્લો પ્રકાર વ્યવહારમાં સંબોધન, આમંત્રણ, આજ્ઞા વગેરેમાં વપરાય છે. જેમ કે, “હે દેવદત્ત!” “આ લાવ”,
આ આ૫'' આ શું છે', “હિંસક મનુષ્ય દુઃખી થાય છે, ‘વારુ, ઠીક.” – વગેરે.
૨. જેમ કે રસ્તામાં પારધી પૂછે કે, હરણ દેહતું કઈ બાજુ ગયું? ઈત્યાદિ.
૩. ચેથા પ્રકારમાં કેઈને સંબોધન કરતી વખતે ટંકારા કરે, કે અલ્યા હાલ્યા કહે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org