________________
સમીસાંજનો ઉપદેશ પણુ જેવાથી, જણવાથી, ચાખીને, પૂછીને, કે સાંભળીને એમ ખાતરી થાય કે, આ લાંબા વખતનું હૈયેલું હોવાથી નિર્જીવ થયેલું છે, ત્યારે તેને લેવું. તે પણ બહુ ખાટું થયેલું, સડી ગયેલું કે તરસ છિપાવવાને ચગ્ય રહ્યું ન હોય તે ન લેવું. અજાણતાં લેવાઈ જાય તે પણ તેને પીવું નહીં કે બીજાને આપવું નહીં, પરંતુ એકાંત નિર્જીવ સ્થળમાં જઈને તેને નાખી આવવું. ઊનું પાણી હોય, તે પણ ત્રણ ઊભરા આવી નિર્જીવ થયેલું ન હોય તો ન લેવું. [૭૫-૮૧, ૨-૨૨]
પ્રસંગવશાત્ અહીં કેફી પીણુને નિષેધ વર્ણવવામાં આવે છે. પોતાના યશનું સંરક્ષણ કરવા ઈચ્છનારા ભિક્ષુએ સુરા, મેર, વગેરે માદક સે ન પીવા. કારણ કે કેવલી ભગવાને તેમને પ્રતિષેધ કર્યો છે. કેઈ મને જોતું નથી એમ વિચારી ચેરીછૂપીથી જે ભિક્ષુ મા વગેરે પીવે છે, તેના દે હું કહું છું તે સાંભળોઃ તેનું વ્યસન દિવસોદિવસ વધતું જાય છે, તે જ પ્રમાણે તેનું છળકપટ અને જઠાણું પણ વધતું જાય છે, તેની અપકીર્તિ થાય છે, તેને
૧. મળમાં સાક્ષિક શબ્દ છે. એટલે કે, જેના પ્રતા પરિત્યાગમાં કેવલી ભગવાન સાક્ષી છે એ તેમણે નાત જે બાબતને પ્રતિધિ કયા છે તે.
----
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org