________________
સમીસાંજના ઉપદેશ
વળી, તેને ફ્રાઈ દ્વેષ્ય નથી કે, પ્રિય પશુ નથી; આમ કે બધા જીવા પ્રત્યે સમાન મનવાળા હોવાથી પણ ‘સમ' સમમના:) કહેવાય છે.'
ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः । स्वजने च जने च સમ: સમન માનાવમાનયો: ! [૧૫૬] આમ જેનું મન સુંદર હાઈ, જેના ભાવેશ પણ પાપી ગ્રંથી, તથા જે સ્વજન કે પરજન, અને માન તથા અપમાનમાં સમુદ્ધિવાળા છે, તે ‘સમળ' છે.’
આ પછીની ગાથામાં [૧૫] શ્રમણુની કેટલીક ઉપમા દ્રબાહુએ આપેલી છે. તે જેમ કે:
સાપ જેવા ખીજાએ કરેલા દરમાં રહેતા હાવાથી, અથવા આહારનેા સ્વાદ ન લેતા હોવાથી, તથા સંયમ તરકે એકદષ્ટિ રહેતા હૈાવાથી.
પર્વત જેવા સંકટા અને મુશ્કેલીરૂપી પવતાથી અકંપ રહેતા હેાવાથી.
:
અગ્નિ જેવા તપરૂપી તેજથી યુક્ત હોવાને લીધે; તથા અગ્નિ જેમ ઘાસથી તૃપ્ત થતા નથી તેમ શાસ્ત્ર અને તેના ઉપદેશથી તૃપ્ત ન થતા હોવાથી; તથા અગ્નિ જેમ સુંદર અસુંદર એવા કરશે ભેદ રાખ્યા વિના તમામ વસ્તુ બાળી નાખે છે, તેમ સાધુ પણ ભિક્ષા વખતે કશા ભેદભાવ ન રાખતા હોવાથી.
:
સાગર જેવા ગંભીર હોવાને લીધે, જ્ઞાનાદિ રત્નેાની ખાણુરૂપ હાવાને લીધે, તથા પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા હોવાને લીધે.
૧. ખુલાસા માટે જીએ પાનું ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org