Book Title: Samipya 1992 Vol 09 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- આ પ્રાતિશાખ્યોમાં કેટલાંક મુદ્રિત છે તો કેટલાંક હસ્ત લિખિત સ્વરૂપમાં છે. વસ્તુતઃ આ પ્રાતિશાખ્ય પ્રાચીન મૂળ સ્વરૂપનાં નથી, પણ પ્રાચીન પ્રાતિશાખ્યો ઉપરથી ઉતરકાળમાં કદાચ પાણિનિના સમય પછીનાં નવાં રચાયેલા હોવાનું પ્રતીત થાય છે. બે શકે તે તે શાખાને પાઠ નકકી કરવામાં આ પ્રાતિશાખ્યાન મોટે પાળે છે. વેદી પ્રાતિશાખ્યના ત્રણ અધ્યાય છે. પાછળથી એ મંથના આધારે ઉપલેખ” નામક ગ્રંથ પણ લખાય છે. ચાર અધ્યાયવાળો અથવવેદ પ્રાતિશાખ્ય પણ શૌનકની શાખાનો ગ્રંથ મનાયો છે અને એમાં આ પ્રકારના ગ્રંથો કરતાં વ્યાકરણને વિષય વધુ ચર્ચાય છે, વાજસનેયી પ્રાતિશાખ્યના આઠ અધ્યાય છે અને એના કર્તા તરીકે જે કાત્યાયનનું નામ મળે છે. તે શૌનક પછીના અને પાણિનીય વ્યાકરણ સૂત્રના વાતિકકાર કાત્યાયનથી ભિન્ન હોવા જોઈએ. શ્રૌત અને ગૃથાના કર્તા પારસ્કરના તેઓ સમકાલીન અને યાજ્ઞવલ્કયના તેઓ પ્રત્યક્ષ શિષ્ય હેવાનું મનાય છે.
આ રીતે આરણ્યક ઉપનિષદે તેમ સૂત્રોમાં વ્યાકરણ વિષયક પ્રયોગો જોવામાં આવે છે; પરંતુ પાણિનિના પહેલાં વધુ અગત્યની તેમ વાસ્કોચાય ને સમય નક્કી નથી. ડે, બેલવેલકરના મત પ્રમાણે તેઓ ઈ. સ. પૂર્વે ૮૦૦માં થયા હતા,
જ્યારે કેટલાક વિદ્વાનો તેમને ઈ. સ. પૂર્વે ૫૦૬ પહેલાં થયેલાં માને છે, પરંતુ પાણિનિએ યાસ્કનો કયાંય નિદેશ કર્યો નથી. તેમ યાસ્ક પાણિનિને નિરેશ કર્યો નથી. આ ઉપરથી તે તેઓ સમકાલીન હો યા એકબીજાથી ઘોડા પુર્વકાલીન યા થોડા ઉત્તરકાલીન હશે. ઈ. સ. પૂર્વે ૭૦૦ની આસપાસના પાણિનિના થોડા જ વર્ષ પહેલાં ઈ. સ. પૂર્વે ૮૦૦ની આસપાસ યાસ્કાચાર્ય થયા હોવાનું વધુ મતે મનાય છે. યાસ્કાચાર્યના નિરુક્તથી જ્ઞાન થાય છે કે એના પહેલાં વ્યાકરણ તેમ નિરક્તના મથે વિદ્યમાન હતા. યાસ્કના એ પુરોગામી વિધાનની યાદિ ઠે. બેલવલકરે પિતાના Systems of sanskrit grammerમાં આ પ્રમાણે આપી છે. આગ્રાયણ, અગ્રાયણ, ઔદમ્બરાયણ, ઓશવાભ. કાત્યકપ, કૌટુકિ, ગાગ્ય, ગાલવ, ચર્મશિરસ, વૈટિકિ, નૈદાને નૈરુતિ, પરિવ્રાજકે, યાજ્ઞિક, પૂના યાજિક, ઐતિહાસિક, ઔપમન્ય ગેયાકરણ, પાર્ષદે, મનુવાર્ષાયણિ શાકયયન, શાકપૂર્ણ થાકય અને આૌલાવી. આમાં શાકય અને યાજ્ઞવય પ્રતિસ્પધી હતા એમ બૃહદારણ્યક ઉપનિષથી સ્પષ્ટ થાય છે. શાકટાયન ૫ણું સમર્થ વિદ્વાન હાઈ યાક તેમને જ વધુ અનુસર્યા છે. શ્રાટાયને વ્યાકરણશાસ્ત્ર વિષયક મહત્વનો કોઈ મધ રો તે હશે જ. પાણિનિ પહેલાંના આચાર્યના પ્રથોમાં માત્ર યાસ્કાચાયને ગ્રંથ જ જળવાઈ રહ્યો છે, પણ એનું ખરું કારણ તો એ ગ્રંથ કેવળ વ્યાકરણ વિષયક નહીં, પણ પ્રધાનતઃ વ્યયત્તિ શાસ્ત્રને હોવાથી અને એ વિષયમાં અદ્વિતીય હોવાથી જ જળવાઈ રહો છે. યાસ્કન એ નિરુક્ત નામનો ગ્રંથ સંસ્કૃત સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે એવો હાઈ વિશેષમાં તે તે પાણિનિથી પણ પહેલાંના ગવના નમુના તરીકે આનંદપ્રદ નીવડે એ છે. યાસ્કાના નિરત પ્રથમ નિઘંટુ નામના પાંચ અધ્યાયના ગ્રંથમાં આપેલા શબ્દોના વ્યુત્પત્તિ સહિત અર્થ સમજાવ્યા છે. જરૂર પડી ત્યાં દમાંથી મંત્ર ઉધૂત કરી વિષયને તેમાં સ્પષ્ટ પ્રામાણિત કર્યો છે. નિરુક્ત ગ્રંથિથી મહત્ત્વની એક વાત સ્પષ્ટ થાય છે કે યાસ્કના વખતમાં અને સ્થાયી સ્વરૂપ મળી કયુ હતું.
દને જે પાઠ અધુના ઉપલબ્ધ છે તે જ પાઠ અગત્યના તફાવત વિના તેના વખતમાં પણ અસ્તિત્વમાં હતો. નિરકતના અભ્યાસથી જણાય છે કે વાસ્કની બધી ચર્ચાઓ કૌશાનિક પદ્ધતિની હતી. પ્રત્યેક પ્રશ્નને તેણે તટસ્થપણે વિચાર્યું છે, ૧•]
[સમયઃ ઍકહે, 'અર-નાચ, ૧૯૯૦
For Private and Personal Use Only